છાણી મુક્તિધામના ખાનગીકરણ સામે છાણી ગામનો સજ્જડ બંધ: વિરોધમાં ગ્રામજનો એકજૂથ.
Published on: 03rd August, 2025
છાણી ગામના સ્મશાનના ખાનગીકરણના વિરોધમાં ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા અને બંધને સમર્થન આપ્યું. વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી. આવતીકાલે રેલી કાઢી મ્યુ. કમિશનરને આવેદનપત્ર પાઠવશે અને યોગ્ય નિર્ણય નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. Corporation દ્વારા તમામ 31 સ્મશાનોનું સંચાલન કોન્ટ્રાક્ટરને સોંપવાની પેરવી થતા વિવાદ સર્જાયો છે.

Published on: August 03, 2025