સચિન મારા દીકરાનો બાપ: Raja Raghuvanshiના ઘરમાં બબાલ, મહિલાએ DNA રિપોર્ટ જાહેર કર્યો.
સચિન મારા દીકરાનો બાપ: Raja Raghuvanshiના ઘરમાં બબાલ, મહિલાએ DNA રિપોર્ટ જાહેર કર્યો.
Published on: 03rd August, 2025

Raja Raghuvanshi case: મેઘાલય હનીમૂન મર્ડર કેસ પછી ચર્ચામાં આવેલો ઈન્દોરનો રઘુવંશી પરિવાર ફરી વિવાદમાં છે. સચિન રઘુવંશીની પત્ની હોવાનો દાવો કરતી મહિલાએ સચિનને તેના દીકરાના biological father ગણાવ્યા છે.