Halvad News: બાઈકને બચાવવા જતા કાર નર્મદા કેનાલમાં, ચાલકનો બચાવ, Video જુઓ.
Published on: 03rd August, 2025
હળવદ નજીક કડીયાણા ગામે કાર નર્મદા કેનાલમાં ખાબકી; બાઈકને બચાવવા જતા અકસ્માત થયો. સ્થાનિક લોકોએ સમયસૂચકતાથી કાર ચાલકને બચાવ્યો, કારને નુકસાન થયું પણ ચાલકને ઈજા થઈ નથી. જુઓ આ ઘટનાનો Video.
Halvad News: બાઈકને બચાવવા જતા કાર નર્મદા કેનાલમાં, ચાલકનો બચાવ, Video જુઓ.

હળવદ નજીક કડીયાણા ગામે કાર નર્મદા કેનાલમાં ખાબકી; બાઈકને બચાવવા જતા અકસ્માત થયો. સ્થાનિક લોકોએ સમયસૂચકતાથી કાર ચાલકને બચાવ્યો, કારને નુકસાન થયું પણ ચાલકને ઈજા થઈ નથી. જુઓ આ ઘટનાનો Video.
Published on: August 03, 2025