અમદાવાદના એજન્ટે ગાંધીનગરના વિઝા કન્સલ્ટન્ટના 10 ક્લાયન્ટના ₹1.02 કરોડ લઈ બનાવટી દસ્તાવેજો આપ્યા.
Published on: 03rd August, 2025
ગાંધીનગરના વીઝા કન્સલ્ટન્ટ સાથે ₹1.02 કરોડની છેતરપિંડી થઈ. જેમાં ઉર્જીત નામના વ્યક્તિએ Australia, USA અને Canadaના જોબ સાથેના PR Visa કરી આપવાનું કહીને 10 ક્લાયન્ટના દસ્તાવેજો મેળવ્યા અને ટુકડે ટુકડે રૂપિયા લીધા. વિશ્વાસ જીતવા માટે Visa, ડિપ્લોમા જેવા બનાવટી ડોક્યુમેન્ટ્સ આપ્યા. ચેક પણ બાઉન્સ થયા, અને છેવટે પોલીસ ફરિયાદ નોંધાઈ.

Published on: August 03, 2025
Published on: 04th August, 2025
Published on: 04th August, 2025