મોરબી જિલ્લામાં રસ્તાઓ ખરાબ: કરોડોનો TAX ભરવા છતાં નેશનલ હાઈવેથી ગામડાં સુધી રસ્તા ખાડાઓથી ભરેલા.
મોરબી જિલ્લામાં રસ્તાઓ ખરાબ: કરોડોનો TAX ભરવા છતાં નેશનલ હાઈવેથી ગામડાં સુધી રસ્તા ખાડાઓથી ભરેલા.
Published on: 11th September, 2025

મોરબી જિલ્લામાં રસ્તાની સ્થિતિ ખરાબ છે, ટોલ TAX, રોડ TAX લેવા છતાં નેશનલ અને સ્ટેટ હાઈવેના રસ્તા બિસ્માર છે. રસ્તાઓ પર મોટા ખાડાઓના લીધે અકસ્માતો થાય છે, ટ્રાફિક જામ થાય છે. ઉદ્યોગકારો કરોડો રૂપિયાનો TAX ભરે છે, છતાં રસ્તા ખરાબ છે. અધિકારીઓ કોઈ નક્કર કામગીરી કરતા નથી.