Rajkot: શહેરનો આજી ડેમ ઓવરફ્લો; મેઘરાજાની કૃપાથી ડેમમાં પાણીની વિપુલ આવક.
Rajkot: શહેરનો આજી ડેમ ઓવરફ્લો; મેઘરાજાની કૃપાથી ડેમમાં પાણીની વિપુલ આવક.
Published on: 08th September, 2025

રાજકોટનો જીવાદોરી સમાન આજી ડેમ-1 ઓવરફ્લો થયો છે, સપાટી 29 ફૂટને પાર. સતત વરસાદથી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે, હાલમાં 4 મહિના ચાલે તેટલું પાણી જમા થયું છે. Aaji Dam વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ છે, લોકોને 24 MCFt પાણી રોજ આપવામાં આવે છે. ડેમ ઓવરફ્લો થવાના સમાચાર મળતા લોકો જોવા ઉમટી પડ્યા હતા.