IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ મેચ ડ્રો; ગિલ, જાડેજા પછી સુંદરે સદી ફટકારી.
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ મેચ ડ્રો; ગિલ, જાડેજા પછી સુંદરે સદી ફટકારી.
Published on: 27th July, 2025

IND vs ENG મેચ ડ્રો થઈ; રાહુલ, ગિલ, જાડેજા અને સુંદરની ઇનિંગ્સે મેચ બચાવી. શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની સદીથી ભારતે ચોથી ટેસ્ટ મેચ ડ્રો કરી. ટોસ હારીને ભારતે યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન અને ઋષભ પંતની અડધી સદીની મદદથી 358 રન બનાવ્યા.