Donald Trumpના ટેરિફથી ભારતને 283 અબજ ડોલરની અસર: કાપડ, ઓટો અને IT ઉદ્યોગમાં મુશ્કેલી વધશે.
Published on: 07th September, 2025
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ બોમ્બથી વિશ્વમાં હાહાકાર મચ્યો છે. ભારતમાં 50 ટકા ટેરિફ લાદવાથી કાપડ અને ઓટો ક્ષેત્રને ફટકો પડ્યો છે, IT ઉદ્યોગ પણ ડરી રહ્યો છે. AI અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે 283 અબજ ડોલરનો આ ઉદ્યોગ ચિંતામાં છે. US સરકારના ટેરિફથી બેવડા કરવેરા અને વિઝા નિયમોથી ખર્ચ વધી શકે છે. જોકે, ટ્રમ્પ હવે ઠંડા પડ્યા છે.

Published on: September 07, 2025