મોરબી: ટ્રાફિક નિયમ તોડનારા સામે કડક કાર્યવાહી, એક દિવસમાં 241 વાહનચાલકો પાસેથી 5.66 લાખનો દંડ વસૂલ.
મોરબી: ટ્રાફિક નિયમ તોડનારા સામે કડક કાર્યવાહી, એક દિવસમાં 241 વાહનચાલકો પાસેથી 5.66 લાખનો દંડ વસૂલ.
Published on: 27th July, 2025

મોરબીમાં ટ્રાફિક અને RTOના નિયમોના અમલ માટે પોલીસ અને RTO વિભાગ દ્વારા ડ્રાઈવ યોજાઈ, જેમાં એક દિવસમાં 5.66 લાખનો દંડ વસૂલ કરાયો. વાહન વ્યવહાર મંત્રીની સૂચના બાદ કાળા કાચવાળા, ફેન્સી નંબર પ્લેટવાળા અને ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી થઈ. કુલ 241 વાહનચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો.