Anand: સાબરમતી નદીના પાણી નભોઈ અને આસપાસના ગામોમાં ઘૂસ્યા, રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા.
Anand: સાબરમતી નદીના પાણી નભોઈ અને આસપાસના ગામોમાં ઘૂસ્યા, રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા.
Published on: 08th September, 2025

ભારે વરસાદ અને ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ છે. સુરત, વડોદરા, નર્મદા અને ખેડા જેવા જિલ્લાઓમાં નદીઓ છલકાઈ રહી છે. આણંદના નભોઈ, રિંઝા ગામે નદીના પાણી ઘૂસ્યા છે, નભોઈમાં 50 જેટલા ઘરોમાં નદીના પાણી પ્રવેશ્યા છે. દૂધમંડળી અને ગ્રામપંચાયત પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.