નવી એગ્રીગેટર ગાઈડલાઈનના વિરોધમાં રિક્ષા ચાલકોનું આંદોલન અને કલેકટરને આવેદનપત્ર અપાયું.
Published on: 04th August, 2025
વડોદરામાં, રિક્ષા ચાલકોએ નવી એગ્રીગેટર ગાઈડલાઈન-2025ના વિરોધમાં રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું. Ola, Uber, અને Rapido જેવી કંપનીઓને બંધ કરવાની માંગ કરી. યુનિયને ઉગ્ર આંદોલનની ચીમકી આપી. રિક્ષાચાલકોની રોજીરોટી છીનવાઈ રહી છે, આથી યુનિયન દ્વારા સરકારને સમસ્યાનો ઉકેલ લાવવા વિનંતી કરી છે.

Published on: August 04, 2025