RMC આમંત્રણ કાર્ડમાં સાંસદનું નામ ભૂલાયું કે ભૂલાવી દેવાયું: મેયરનું નિવેદન!
Published on: 05th August, 2025
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના નામની રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમના આમંત્રણ કાર્ડમાંથી બાદબાકી થતા વિવાદ થયો. મેયરે સ્પષ્ટતા કરી કે તેઓ રામભાઈને વડીલ માને છે. RAM મોકરિયા આખાબોલા અને સાચાબોલા છે, માટે તેઓ કોઈ વાતનું માઠું લગાડતા નથી. સંસદ સત્ર ચાલુ હોવાથી નામ ન લખાયું હોવાનું મનાય છે, પરંતુ પુરુષોત્તમ રૂપાલાનું નામ હોવાથી તર્ક વિતર્ક થયા. આ બાબતે શહેર ભાજપ પ્રમુખે પણ સ્પષ્ટતા કરી હતી.

Published on: August 05, 2025