તરણેતર મેળો: 26-29 ઓગસ્ટ દરમિયાન આયોજન, કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.
તરણેતર મેળો: 26-29 ઓગસ્ટ દરમિયાન આયોજન, કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.
Published on: 05th August, 2025

સુરેન્દ્રનગરના થાનગઢમાં તરણેતરનો મેળો 26થી 29 ઓગસ્ટ-2025 દરમિયાન યોજાશે. કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની અધ્યક્ષતામાં આયોજન અંગે બેઠક યોજાઈ. જેમાં રસ્તા, પાર્કિંગ, NDRF ટીમ, આરોગ્ય, સફાઈ, સ્ટેજ રીનોવેશન, સ્પર્ધાઓ, ગ્રામીણ ઓલમ્પિક્સ, પશુ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વીજપુરવઠો અને સલામતી અંગે ચર્ચા થઈ અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.