સુરત: પાંડેસરામાં ATM કાર્ડ-પિનથી છેતરપિંડી કરતા બે ઝડપાયા, પોલીસે રોકડ અને 15 ATM કાર્ડ કબ્જે કર્યા.
સુરત: પાંડેસરામાં ATM કાર્ડ-પિનથી છેતરપિંડી કરતા બે ઝડપાયા, પોલીસે રોકડ અને 15 ATM કાર્ડ કબ્જે કર્યા.
Published on: 05th August, 2025

સુરતમાં બે છેતરપિંડી કરનાર ઝડપાયા, પોલીસે 15 ATM કાર્ડ જપ્ત કર્યા. આરોપીઓ ATMમાં પૈસાનું બંડલ બતાવી છેતરપિંડી કરતા, ATM કાર્ડ અને પિન મેળવી પૈસા ઉપાડી લેતા. પાંડેસરા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી, 38,100ની છેતરપિંડીનો કેસ નોંધ્યો. આરોપીઓ વિરુદ્ધ 6 ગુના નોંધી કાર્યવાહી હાથ ધરાઈ.