ઉત્તરકાશીમાં Cloudburst: CM Pushkar Dhamiએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી પરિસ્થિતિની સમીક્ષા કરી.
Published on: 05th August, 2025
CM Pushkar Dhami આંધ્રપ્રદેશનો પ્રવાસ છોડી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પહોંચ્યા. ઉત્તરકાશીના ધારાલી વિસ્તારમાં Cloudburst બાદ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. ધામીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રણનીતિ પર ચર્ચા કરી અને ITBPએ 50 લોકોને બચાવ્યા. કેદારનાથ યાત્રા સ્થગિત કરાઇ છે, નદી કિનારાના સ્થળો ખાલી કરાવાયા અને રેડ એલર્ટ અપાયું છે.

Published on: August 05, 2025