વડોદરા: RPFની સામાન ચોરી વિરુદ્ધ કાર્યવાહી, 16 ગુનેગારો પકડાયા અને 1,68,110નો સામાન જપ્ત.
Published on: 05th August, 2025
રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), વડોદરા મંડળ દ્વારા મુસાફરોના સામાનની ચોરી અટકાવવા ઝુંબેશ ચલાવાઈ. જુલાઈ 2025માં 13 કેસોમાં 16 ગુનેગારો પકડાયા, જેમની પાસેથી 1,68,110 રૂપિયાનો ચોરાયેલો સામાન જપ્ત કરાયો. ગુનેગારોને કાનૂની કાર્યવાહી માટે GRPને સોંપવામાં આવ્યા. RPFની કાર્યવાહીથી રેલવે પરિસરમાં સુરક્ષાનું વાતાવરણ સુનિશ્ચિત થયું છે. રેલ સંરક્ષમાં યોગદાન બદલ બે કર્મચારીઓનું સન્માન કરાયું.

Published on: August 05, 2025