સુરતમાં હિન્દુ નામ ધારણ કરી રહેતા બે મુસ્લિમ યુવકોની અઠવાલાઇન્સમાંથી ધરપકડ, બોગસ આધાર કાર્ડ પણ મળ્યા.
Published on: 05th August, 2025
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાંથી પોલીસે બે મુસ્લિમ ભાઈઓની હિન્દુ નામ ધારણ કરીને રહેવા બદલ ધરપકડ કરી. તેમની પાસેથી 4 બોગસ આધાર કાર્ડ મળી આવ્યા, જે બિહારમાં બનાવ્યા હતા. તેઓ આ દસ્તાવેજોનો ઉપયોગ મકાન ભાડે લેવા અને નોકરી મેળવવા માટે કરતા હતા. પોલીસે આરોપીઓ, મહમંદ આસિફ ઉર્ફે પ્રદીપ મોર્યા અને વાજિદ અલી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સુરક્ષા અંગે સવાલો ઉભા થયા છે.

Published on: August 05, 2025