સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ત્રણ દિવસીય ઇંગ્લિશ વર્કશોપ સમાપ્ત; 80થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
Published on: 05th August, 2025
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં "એડવાન્સ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન વર્કશોપ" નું આયોજન થયું, જેમાં 80થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સંસ્કૃત પૃષ્ઠભૂમિ ધરાવતા વિદ્યાર્થીઓને અંગ્રેજીનું જ્ઞાન મળી રહે તે માટે યુનિવર્સિટી દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. જેમાં એડવાન્સ ગ્રામરના ટોપિક્સ અને રાઇટીંગ સ્કીલ્સ શીખવવામાં આવ્યા.

Published on: August 05, 2025