મધ્ય પ્રદેશમાં 3.35 લાખ ટન સોનાનો ભંડાર મળ્યો, જલદી જ ખોદકામ શરુ થશે.
Published on: 05th August, 2025
મધ્યપ્રદેશના કટની જિલ્લાના સ્લિમનાબાદમાં 3.35 લાખ ટન સોનું મળી આવ્યું છે, જે 6.51 હેક્ટરમાં ફેલાયેલું છે. સરકારી મંજૂરી મળતા જ ખોદકામ શરુ થશે. મુંબઈ સ્થિત પ્રોસ્પેક્ટ રિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડને આ પ્રોજેક્ટ મળ્યો છે, જેનાથી રોજગારીની તકો વધશે. આ ખાણમાંથી સોનાની સાથે ચાંદી, તાંબુ અને સીસું-ઝીંક પણ મળી શકે છે.

Published on: August 05, 2025