ગુજરાતની 28 ગ્રાન્ટેડ લો કોલેજમાં એડમિશન: સરકાર દ્વારા 11.5 કરોડની ફી ચૂકવવાનો નિર્ણય.
Published on: 05th August, 2025
વલસાડ સહિત ગુજરાતની 28 ગ્રાન્ટેડ લો કોલેજમાં એડમિશનનો માર્ગ ખુલ્યો. Bar Councilની ફીના પ્રશ્ને 12,000થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અટક્યું હતું. સરકારે 11.5 કરોડ રૂપિયાની ફી ચૂકવવાનો નિર્ણય કર્યો, જેમાં વલસાડની કોલેજનો પણ સમાવેશ થાય છે. દર ત્રણ વર્ષે Bar Counselingમાં રજીસ્ટ્રેશનની ફી પણ સરકાર ભરશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને કોલેજોને રાહત થઇ.

Published on: August 05, 2025