જિલ્લામાં વરસાદની એન્ટ્રી: પાંચ તાલુકામાં ધીમી ધારે વરસાદથી ખેડૂતોને પાકને નવું જીવનદાન મળ્યું.
Published on: 27th July, 2025
નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેનાથી આકરી ગરમી બાદ પંથકમાં ઠંડક પ્રસરી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. હાલ નવા પાકોની રોપણીની સીઝન ચાલુ છે અને ખેડૂતો ચિંતામાં હતા, ત્યારે આ વરસાદથી પાકને નવું જીવનદાન મળ્યું છે અને ખેડૂતો ખુશ છે. જો આવો જ વરસાદ વરસતો રહેશે તો નદી-નાળાંમાં નવા નીર આવશે અને સિંચાઈનું પાણી સંગ્રહ થશે.

Published on: July 27, 2025