અગ્નિવીર કારકિર્દી : વડોદરામાં ફ્રી તાલીમ માટે ફિઝિકલ ચકાસણી 7 ઓગસ્ટે ; પાત્રતા જાણો.
Published on: 05th August, 2025
વડોદરાના યુવાનો માટે અગ્નિવીરમાં કારકિર્દી બનાવવા સુવર્ણ તક! સંરક્ષણ ભરતી પૂર્વેની ફ્રી નિવાસી તાલીમ માટે ફિઝિકલ સ્ક્રુટીની 7 ઓગસ્ટે માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં યોજાશે. રોજગાર કચેરી દ્વારા 90 ઉમેદવારોને 30 દિવસની ફ્રી તાલીમ મળશે. રોજગાર કચેરીમાં અરજી કરનાર અને સંરક્ષણ ક્ષેત્રે જોડાવા ઈચ્છતા યુવાનો ભાગ લઈ શકશે. મેડિકલ પરીક્ષણ અને વાલીની સંમતિ બાદ 18 ઓગસ્ટથી તાલીમ શરૂ થશે.

Published on: August 05, 2025