SGFI ડિસ્ટ્રિક્ટ જિમ્નેસ્ટિક્સમાં DPS બોપલના કવિશ પટેલે ગોલ્ડ મેડલ જીત્યો, શાળાનું નામ રોશન કર્યું.
SGFI ડિસ્ટ્રિક્ટ જિમ્નેસ્ટિક્સમાં DPS બોપલના કવિશ પટેલે ગોલ્ડ મેડલ જીત્યો, શાળાનું નામ રોશન કર્યું.
Published on: 05th August, 2025

DPS બોપલના વિદ્યાર્થી કવિશ પટેલે 'SGFI અમદાવાદ રૂરલ ડિસ્ટ્રીક્ટ જિમ્નેસ્ટિક્સ ટુર્નામેન્ટ'માં ગોલ્ડ મેડલ જીત્યો. કવિશ U-17 કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી રાજ્ય-સ્તરીય ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયો. આ સ્પર્ધા આંબાવાડીના સી. એન. વિદ્યાલયમાં યોજાઈ હતી. DPS-બોપલે કવિશને અભિનંદન પાઠવ્યા.