રશિયા-યુક્રેન યુદ્ધ: નેધરલેન્ડ યુક્રેનનું પીઠબળ બનશે, અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદશે. Russia-Ukraine war.
Published on: 05th August, 2025
છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા યુદ્ધમાં નેધરલેન્ડ યુક્રેનને મદદ કરશે. નેધરલેન્ડ સરકાર યુક્રેનને હથિયારોથી ટેકો આપવા માટે 578 મિલિયન ડોલરનું યોગદાન આપશે, જેનો ઉપયોગ અમેરિકા પાસેથી હથિયારો ખરીદવા માટે થશે. NATOની PURL યોજના હેઠળ આ મદદ કરવામાં આવશે, જે યુક્રેનને દારૂગોળો પહોંચાડવામાં મદદ કરશે. Trump એ આ યોજના જાહેર કરી હતી.

Published on: August 05, 2025