ચૈતર વસાવા હજુ જેલમાં: AAP ધારાસભ્યની જામીન અરજી પર સુનાવણી ન થઈ, હવે 13 ઓગસ્ટે સુનાવણી થશે.
Published on: 05th August, 2025
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન માટે હજુ રાહ જોવી પડશે. Gujarat High Court માં જામીન અરજી પર સુનાવણી થઈ નથી, હવે ૧૩ ઓગસ્ટે થશે. તેઓ 5 જુલાઈથી જેલમાં છે, BJP પ્રમુખ સાથે મારામારીના આરોપસર ધરપકડ થઈ હતી. નીચલી કોર્ટ અને સેસન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.

Published on: August 05, 2025