Surat News: પોલીસે Security Guard એક્સિડન્ટ કેસના આરોપી રામપાલ યાદવની ધરપકડ કરી. આગળની કાર્યવાહી હાથ ધરી.
Surat News: પોલીસે Security Guard એક્સિડન્ટ કેસના આરોપી રામપાલ યાદવની ધરપકડ કરી. આગળની કાર્યવાહી હાથ ધરી.
Published on: 05th August, 2025

સુરતમાં કોંક્રિટ મિક્ષરની અડફેટે બાઈકચાલકનું મોત થતા પોલીસે રામપાલ યાદવ નામના આરોપીની ધરપકડ કરી છે. મૃતક યુવક Security Guard તરીકે નોકરી કરતો હતો. પોલીસે Concrete mixer કંપનીના સુપરવાઇઝર સામે ગુનો નોંધ્યો છે. મોટર વ્હીકલ એક્ટના નિયમનો ભંગ થતા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.