ગંભીરા બ્રિજ પરથી 27 દિવસે ટેન્કર ઉતાર્યું: 2 કેપ્સુલથી ઊંચું કરી દોરડાથી ખેંચાયું, જે 27 દિવસથી લટકતું હતું.
ગંભીરા બ્રિજ પરથી 27 દિવસે ટેન્કર ઉતાર્યું: 2 કેપ્સુલથી ઊંચું કરી દોરડાથી ખેંચાયું, જે 27 દિવસથી લટકતું હતું.
Published on: 05th August, 2025

ગંભીરા બ્રિજ પરથી 27 દિવસ બાદ ટેન્કર ઉતારાયું. પોરબંદરની વિશ્વકર્મા કંપનીના મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ઓપરેશન કરાયું. 2 કેપ્સુલની મદદથી ટેન્કર ઊંચું કરાયું અને દોરડાથી ખેંચાયું. કંપનીના 50થી વધુ કર્મચારીઓએ આધુનિક technologyથી ઓછા ખર્ચે સલામત ટેન્કર બહાર કાઢ્યું. Air lifting roller bagથી ટેન્કર ઉતારાયું, 4 ડ્રોનથી મદદ લેવાઈ.