સોમનાથ-પોરબંદર હાઈવે પર ટ્રક-કાર અકસ્માતમાં 1નું મોત, પરિવાર દ્વારકા જઈ રહ્યો હતો.
Published on: 05th August, 2025
સોમનાથ મંદિરે દર્શન કરી દ્વારકા જતા પરિવારની કારનો માંગરોળ પાસે ટ્રક સાથે અકસ્માત થયો, જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા. Jamnagarનો પરિવાર GJ.10.EC.2991 નંબરની કારમાં હતો. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ થયો, પોલીસે તપાસ શરૂ કરી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા.

Published on: August 05, 2025