માતોશ્રીમાં 6 વર્ષ પછી રાજ ઠાકરેની "Entry", મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો બદલાવાની શક્યતા.
માતોશ્રીમાં 6 વર્ષ પછી રાજ ઠાકરેની "Entry", મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો બદલાવાની શક્યતા.
Published on: 27th July, 2025

શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસે MNSના પ્રમુખ રાજ ઠાકરેએ 'માતોશ્રી' જઈને શુભેચ્છા પાઠવી. રાજ ઠાકરે 6 વર્ષ પહેલાં માતોશ્રી ગયા હતા. ઠાકરે બંધુઓ જુદા પક્ષના વડા હોવાથી આ મુલાકાત બાદ રાજ્યના રાજકારણમાં નવી અટકળો શરૂ થઈ ગઈ છે. "Maharashtra News".