ગળામાં ગાળિયો નાખતાં મહાકાય મગરે ગુલાંટીઓ મારી, VIDEO: 11 ફૂટના મગરનું રેસ્ક્યૂ, 5 યુવકોએ કાબૂમાં લીધો.
ગળામાં ગાળિયો નાખતાં મહાકાય મગરે ગુલાંટીઓ મારી, VIDEO: 11 ફૂટના મગરનું રેસ્ક્યૂ, 5 યુવકોએ કાબૂમાં લીધો.
Published on: 11th September, 2025

વડોદરામાં વરસાદ બંધ થતાં મગરો બહાર આવતા રહ્યાં છે. 10 સપ્ટેમ્બરની મોડીરાત્રે ચાંપાડ અને અનગઢમાંથી બે મગરનું રેસ્ક્યૂ કરાયું. ચાંપાડમાં 11 ફૂટના મગરને કાબૂમાં લેવા 5 યુવકો બેઠા, જ્યારે અનગઢમાંથી 6 ફૂટના મગરનું રેસ્ક્યૂ થયું. ONE વિભાગ અને NGO દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે.