પંચમહાલ : કાલોલમાં મધ્યાહન ભોજનનો જથ્થો ખરાબ, ચણાના જથ્થામાંથી જીવાત નીકળી તે અંગેની માહિતી.
પંચમહાલ : કાલોલમાં મધ્યાહન ભોજનનો જથ્થો ખરાબ, ચણાના જથ્થામાંથી જીવાત નીકળી તે અંગેની માહિતી.
Published on: 05th August, 2025

પંચમહાલના કાલોલમાં સસ્તા અનાજની દુકાનમાં મધ્યાહન ભોજન યોજનાનો જથ્થો ખરાબ નીકળ્યો; ચણામાં જીવાત જોવા મળી. સંચાલકોએ રજૂઆત કરતા જથ્થો પરત મંગાવાયો અને 7 હજાર કિલો ચણાનો જથ્થો હોવાનું જાણવા મળ્યું. એક મહિનાનો જથ્થો એડવાન્સ અપાયો હતો. નવો સ્ટોક આવશે.