હબાય નજીક ધોધમાર વરસાદ વચ્ચે દીપડાના દર્શન થતા પ્રકૃતિપ્રેમીઓમાં રોમાંચ વ્યાપી ગયો.
હબાય નજીક ધોધમાર વરસાદ વચ્ચે દીપડાના દર્શન થતા પ્રકૃતિપ્રેમીઓમાં રોમાંચ વ્યાપી ગયો.
Published on: 20th March, 2026

ભુજ તાલુકાના હબાય ગામ નજીક દીપડો દેખા દેતા રાહદારીઓ અને સ્થાનિકોમાં કુતૂહલ ફેલાયું હતું. ગુરુવારે હળવા વરસાદમાં હબાય નજીકના પહાડી વિસ્તારમાંથી એક પુખ્ત વયનો દીપડો રોડ પર આવી ચડતા વાહનચાલકોએ અદભૂત દ્રશ્ય નિહાળ્યું. ચોમાસામાં હરિયાળી વચ્ચે દીપડાની હાજરીએ વન્યજીવનની સુંદરતામાં વધારો કર્યો. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર VIRAL થયા.