હિંમતનગરના અષ્ટવિનાયક મંદિરમાં અંગારકી સંકટ ચોથની ઉજવણી, ગણપતિને 21 KG સફરજનનો શણગાર.
Published on: 12th August, 2025
હિંમતનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરમાં અંગારકી સંકટ ચોથની ઉજવણી થઈ. ગણપતિદાદાને 21 KG સફરજન અર્પણ કરાયા. સવારે અભિષેક, આરતી અને ધ્વજારોહણ થયું. યજમાન અમૃતભાઈ બી. પુરોહિતે પૂજન કર્યું. સાંજે આરતી અને રાત્રે ચંદ્રદર્શનનો વિશેષ સમય રહેશે. ભક્તોએ ફળોના શણગારના દર્શન કરી આનંદ વ્યક્ત કર્યો. ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ છે.

Published on: August 12, 2025