અમદાવાદના દસક્રોઈમાં 6 કલાકમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણે 'water curfew' જેવી સ્થિતિ!
અમદાવાદના દસક્રોઈમાં 6 કલાકમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણે 'water curfew' જેવી સ્થિતિ!
Published on: 27th July, 2025

Heavy Rain Daskaroi: રાજ્યમાં મેઘરાજાની તોફાની શરૂઆત થઈ છે. સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં દસક્રોઈમાં 6 કલાકમાં 9 ઇંચ વરસાદથી 'water curfew' જેવી સ્થિતિ સર્જાઈ.