દસ દિવસના આતિથ્ય બાદ દશામાઁની વિદાય: મહીસાગર જિલ્લામાં મૂર્તિઓનું નદી, તળાવમાં વિસર્જન.
Published on: 03rd August, 2025
દિવાસાથી શરૂ થયેલ દશામા વ્રતના અંતે, ભક્તોએ આસ્થાથી મૂર્તિઓનું વિસર્જન કર્યું. દસ દિવસ પૂજા, આરતી, થાળ, ભોગ, ભજન કીર્તન કર્યા. મહીસાગર જિલ્લાના ગામડાઓ અને શહેરોમાં સ્થાપના કરેલી મૂર્તિઓનું જળાશયોમાં વિસર્જન થયું. લુણાવાડા શહેરમાં વાસિયા તળાવ અને પાનમ નદી તથા સંતરામપુરમાં ચીબોટા નદી ખાતે વિસર્જન થયું. Nagar Palika દ્વારા વ્યવસ્થા કરાઈ.

Published on: August 03, 2025