ટ્રમ્પે કમલા હેરિસ સામે કેસ ચલાવવાની માંગ કરી, Hollywood સ્ટાર્સને કરોડો આપવા બાબતે વિરોધ દર્શાવ્યો.
ટ્રમ્પે કમલા હેરિસ સામે કેસ ચલાવવાની માંગ કરી, Hollywood સ્ટાર્સને કરોડો આપવા બાબતે વિરોધ દર્શાવ્યો.
Published on: 27th July, 2025

Trump વિરુદ્ધ Kamala Harris: ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી કમલા હેરિસ પર આરોપ લગાવ્યો કે તેમણે અને અન્ય સેલેબ્સે ૨૦૨૪ની ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે પૈસા લીધા, જે ચૂંટણીના આર્થિક નિયમોનું ઉલ્લંઘન છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ બાબતે કમલા હેરિસ સામે કેસ ચલાવવાની માંગ કરી છે.