કાલોલમાં રાત્રે 3 વાગ્યે બાઇકની ચોરી: ગોકુળધામ સોસાયટીમાંથી ત્રણ અજાણ્યા શખ્સો 50 હજારની બાઇક ઉઠાવી ગયા, CCTVમાં કેદ.
Published on: 11th September, 2025
કાલોલના ગોકુળધામ સોસાયટી-3માં દેવરાજસિંહ ચૌહાણની Hero કંપનીની બાઇક 8 સપ્ટેમ્બરની રાત્રે ચોરાઈ ગઈ. CCTV ફૂટેજમાં ત્રણ અજાણ્યા શખ્સો રાત્રે 3:18 વાગ્યે બાઇક લઈને જતા દેખાયા. બાઇકનો એન્જિન નંબર HA11EAN5K58641 અને ચેસિસ નંબર MBLHAW178N5K08670 છે, જેની કિંમત રૂ. 50,000 છે. ફરિયાદીએ E-FIR એપ્લિકેશન પર ફરિયાદ નોંધાવી અને પછી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી. પોલીસે તપાસ શરૂ કરી.

Published on: September 11, 2025