આણંદ એગ્રી.યુનિના સસ્પેન્ડેડ IT નિયામક વિરુદ્ધ ગુનો નોંધાયો.
આણંદ એગ્રી.યુનિના સસ્પેન્ડેડ IT નિયામક વિરુદ્ધ ગુનો નોંધાયો.
Published on: 04th August, 2025

આણંદ એગ્રીકલ્ચર યુનિ.ના IT વિભાગના આચાર્ય ડો.ધવલ કથીરિયા સામે કોમ્પ્યુટર લેબની જાળવણી કરારમાં ગેરરીતિ આચરી. તેઓએ નાણાંકીય નોંધમાં ચેડાં કરીને ગેરરીતિ આચરાઇ, જેમાં પેપર ટેન્ડર મંગાવ્યા વગર ડેસ્કટોપ ક્રિએટસને 12.42 લાખથી વધુ રૂપિયા ચુકવ્યા. ડો.કથિરીયાએ 2011થી 2023 સુધીમાં આ કૌંભાડ આચર્યું. હાલમાં યુનિવર્સિટીએ સસ્પેન્ડ કર્યા બાદ રજીસ્ટ્રારે ફરિયાદ નોંધાવી.