અમદાવાદ સહિત 9 જિલ્લામાં 'Red Alert', ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.
Published on: 27th July, 2025
ગુજરાતમાં આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 9 જિલ્લાઓ માટે 'Red Alert' અને બાકીના માટે 'Orange Alert' જાહેર કર્યું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતાને પગલે 'Red Alert' જાહેર કરાયું છે.

Published on: July 27, 2025