બિહાર પછી પશ્ચિમ બંગાળમાં વોટર વેરિફિકેશન, ECનો SIR આદેશ.
બિહાર પછી પશ્ચિમ બંગાળમાં વોટર વેરિફિકેશન, ECનો SIR આદેશ.
Published on: 05th August, 2025

ચૂંટણી પંચે બિહાર બાદ બંગાળમાં મતદાર યાદીમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) શરૂ કરી. EC એ પશ્ચિમ બંગાળના સચિવને પત્ર લખીને જાણ કરી અને રાજ્યના ચૂંટણી અધિકારીઓને મતદાર યાદી પર SIR શરૂ કરવાનો આદેશ આપ્યો. બિહારમાં મતદાર યાદીનું પુનઃનિરીક્ષણ અંતિમ તબક્કામાં છે. SIR પ્રક્રિયા હેઠળ 1 ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર થયું હતું.