જામનગર: સરકારી જી.જી. હોસ્પિટલમાંથી ત્રણ એમ્બ્યુલન્સ 108 સ્ટાફને સેવા માટે અપાઈ.
જામનગર: સરકારી જી.જી. હોસ્પિટલમાંથી ત્રણ એમ્બ્યુલન્સ 108 સ્ટાફને સેવા માટે અપાઈ.
Published on: 27th July, 2025

રાજ્યની સરકારી હોસ્પિટલોની વધારાની એમ્બ્યુલન્સો 108ને ફાળવવા સરકારનો આદેશ. જામનગર હોસ્પિટલમાંથી ત્રણ એમ્બ્યુલન્સ ફાળવાઈ, વધુ બે અપાશે. અકસ્માત કે ઇમર્જન્સીમાં દર્દીઓને હોસ્પિટલ લાવવા 108 એમ્બ્યુલન્સ ઉપયોગી છે. દર્દીઓની સંખ્યા વધતાં 108ની ઘટ પુરાશે.