'લાલો' ફિલ્મ જે ઘરમાં શૂટ થઈ એ ઘરની દયનીય સ્થિતિ: માલિકને મદદ મળી નથી.
'લાલો' ફિલ્મ જે ઘરમાં શૂટ થઈ એ ઘરની દયનીય સ્થિતિ: માલિકને મદદ મળી નથી.
Published on: 03rd December, 2025

ગત 10 ઑક્ટોબરના રોજ રીલિઝ થયેલી 'લાલો' ફિલ્મથી ગુજરાતી સિનેમામાં માઈલસ્ટોન સ્થાપાયો. 100 કરોડની કમાણી કરી હોવા છતાં, જુનાગઢના 'વાણંદ ડેલી'ના મકાન માલિકને કોઈ આર્થિક મદદ મળી નથી. શૂટિંગ સમયે માસી કહેતા હતા, હવે સામે જોતા પણ નથી. ગરીબ વાણંદ પરિવારની વૃદ્ધ મહિલા પેરાલિસિસથી પીડિત છે અને મકાન વેચવા કાઢ્યું છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર સવાલ ઉઠે છે કે શા માટે મદદ ના કરી?