શ્રીનગરમાં દાલલેકનું મનમોહક દૃશ્ય: અત્યાર સુધીની સિઝનનો સૌથી ઠંડો દિવસ.
શ્રીનગરમાં દાલલેકનું મનમોહક દૃશ્ય: અત્યાર સુધીની સિઝનનો સૌથી ઠંડો દિવસ.
Published on: 01st December, 2025

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, શ્રીનગરમાં આજે સવારે ન્યૂનતમ તાપમાન -1.9°C નોંધાયું છે. આ તાપમાન આ સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન છે, જેના કારણે સવાર ખૂબ જ ઠંડી રહી હતી. દાલલેક પરનું દૃશ્ય અત્યંત સુંદર અને આકર્ષક હતું.