NEET UG-2025: પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ જાહેર, ગુજરાતના ૬ ઉમેદવાર ટોપ ૧૦૦માં સ્થાન પામ્યા.
Published on: 31st July, 2025
NEET UG-2025નું પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ જાહેર થયું. જેમાં MBBS, BDS સહિતના કોર્સ માટે મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે. ગુજરાતના ૨૪૩૭૪ ઉમેદવારોમાંથી ૬ ઉમેદવારોએ ઓલ ઇન્ડિયા ટોપ 100માં સ્થાન મેળવ્યું છે. વર્ષ 2025-26 માટે ACPUGMEC દ્વારા NEET UG-2025 આધારિત જનરલ મેરિટ લિસ્ટ બહાર પડાયું છે.

Published on: July 31, 2025