મોરબી સિટી બસ સેવા ખોરવાઈ: ત્રણેય બસ મેન્ટેનન્સના કારણે બંધ થતા મુસાફરો પરેશાન થયા.
મોરબી સિટી બસ સેવા ખોરવાઈ: ત્રણેય બસ મેન્ટેનન્સના કારણે બંધ થતા મુસાફરો પરેશાન થયા.
Published on: 03rd March, 2026

મોરબી મહાનગરપાલિકાની CITY બસ સેવા નબળી પડી છે. પહેલાં ચાર બસ ચાલતી હતી, જે સસ્તી અને સારી સુવિધા હતી. હવે માત્ર ત્રણ બસ છે, જે મેઇન્ટેનન્સ માટે મોકલાઈ છે, વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડે છે. 30 બસ આવવાની વાત માત્ર દાવો છે, કારણ કે ટેન્ડર પ્રક્રિયા હજુ બાકી છે.