સુરત: રાત્રિના સમયે બે ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમતથી આગ બુઝાવી.
સુરત: રાત્રિના સમયે બે ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમતથી આગ બુઝાવી.
Published on: 03rd March, 2026

સુરત શહેરમાં ભટાર રોડ અને વેડરોડ વિસ્તારમાં આવેલા બે કારખાનામાં આગ લાગતા દોડધામ મચી ગઈ. મશીનરી અને કાપડનો જથ્થો બળી ગયો, ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો. લાખોનું નુકસાન થયું, પરંતુ જાનહાનિ ટળી.