સાળંગપુરમાં કષ્ટભંજન દેવના દ્વારે કેસરીયો રંગોત્સવ, 500 Color Blast અને નાસિક ઢોલ સાથે અદભુત ઉજવણી.
સાળંગપુરમાં કષ્ટભંજન દેવના દ્વારે કેસરીયો રંગોત્સવ, 500 Color Blast અને નાસિક ઢોલ સાથે અદભુત ઉજવણી.
Published on: 03rd March, 2026

બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો, જેમાં લાખો ભક્તો ઉમટ્યા. 51 હજાર કિલો ઓર્ગેનિક રંગોથી 500 Color Blast કરાયા, નાસિક ઢોલના તાલે ભક્તો ઝૂમ્યા અને હાઈટેક આતશબાજી થઈ.