મોરબીના હળવદ અને ટંકારામાં પોલીસ રેડ, દેશી દારૂ અને આથો જપ્ત.
મોરબીના હળવદ અને ટંકારામાં પોલીસ રેડ, દેશી દારૂ અને આથો જપ્ત.
Published on: 03rd March, 2026

મોરબીના હળવદ અને ટંકારામાં પોલીસે દેશી દારૂના અડ્ડાઓ પર રેડ કરી. 10 જગ્યાઓ પર દરોડા પાડ્યા, જેમાં 61 લિટર દારૂ અને 100 લિટર આથો જપ્ત કરાયો. હળવદના કડીયાણા, ચરાડવા સહિતના ગામોમાં અને ટંકારાના વીરપુર GIDC પાસે કાર્યવાહી થઈ.