લીંબાળી ડેમનો દરવાજો 0.30 મીટર ખોલાયો; ઘેલો નદીમાં પાણી છોડાતા ગામોને એલર્ટ કરાયા.
લીંબાળી ડેમનો દરવાજો 0.30 મીટર ખોલાયો; ઘેલો નદીમાં પાણી છોડાતા ગામોને એલર્ટ કરાયા.
Published on: 03rd March, 2026

ગઢડા તાલુકાના લીંબાળી ડેમનો એક દરવાજો 0.30 મીટર ખોલાયો, ઘેલો નદીમાં પાણી છોડાયું. બોટાદ અને ભાવનગર જિલ્લાના નીચાણવાળા ગામો જેવા કે અડતાળા, માંડવધાર અને વલ્લભીપુરને એલર્ટ કરાયા. લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ.