SOG એ દરેડમાં નશાકારક ચોકલેટ વેચનારને પકડ્યો; 'સેવન મિનાર આયુર્વેદિક ઔષધિ'ના નામે કાળો કારોબાર કરનાર ઝડપાયો.
SOG એ દરેડમાં નશાકારક ચોકલેટ વેચનારને પકડ્યો; 'સેવન મિનાર આયુર્વેદિક ઔષધિ'ના નામે કાળો કારોબાર કરનાર ઝડપાયો.
Published on: 03rd March, 2026

જામનગર SOG ટીમે દરેડમાં દરોડો પાડી, નશાકારક ચોકલેટ વેચનારને પકડ્યો. 'સેવન મિનાર આયુર્વેદિક ઔષધિ' લખેલી ₹280 કિંમતની 280 ચોકલેટ જપ્ત કરી. પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી આ કાર્યવાહી થઈ. SOG PI બી.એન. ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી. પંચ 'બી' ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ, વધુ તપાસ ચાલુ છે.